સંદેશ
શ્રી મનોજ અગ્રવાલ (આઈ.એ.એસ)

શ્રી મનોજ અગ્રવાલ (આઈ.એ.એસ)

ચેરમેન,ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેકશન સોસાયટી
-વ-
અધિક મુખ્ય સચિવશ્રી, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ

આજના બાળકો એ દેશનું ભવિષ્ય અને તાકાત છે. દેશની શક્તિ આરોગ્યપ્રદ, સુરક્ષિત, શિક્ષિત અને સુવિકસિત બાળ વસ્તી પર આધારિત છે. ભારતના બંધારણમાં પણ બાળકની અવગણના, દુરાચાર અને શોષણયુક્ત પરિસ્થિતિ સામે સુરક્ષાના અધિકાર બાબતે અનુચ્છેદ ૧૫માં બાળકના અધિકાર માટેના વિશેષ કાયદાઓથી બાળકની સમાનતા, જીવનની સુરક્ષા, અંગત સ્વાતંત્ર્ય અને શોષણ સામેના અધિકારનું વધારે વાચો ...

પદાધિકારીઓ
officers શ્રી વિજય રૂપાણી

માનનીય મુખ્ય પ્રધાન

officers શ્રી ઇશ્વરભાઈ આર. પરમાર

માનનીય મંત્રી

officers શ્રી વાસણભાઈ આહીર

માનનીય રાજ્ય કક્ષાના મંત્રીશ્રી

officers શ્રી મનોજ અગ્રવાલ (આઈ.એ.એસ)

ચેરમેન

officers જી. એન. નાચીયા(જી.એ.એસ.)

મુખ્ય કારોબારી અધિકારી, જી.એસ.સી.પી.એસ.

 • નવું
 • પહેલાની પ્રવૃત્તિઓ
 • જુવેનાઇલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ -૨૦૧૫

  ૬ જૂન ૨૦૧૬            

  મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા બહાર પાડવા માં આવેલ જુવેનાઇલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ વધારે વાચો...

 • સંસ્થા લો, નિરમા યુનિવર્સિટી.

  ૧ મે, ૨૦૧૬ (રવિવાર)             ૯:૩૦ સવારે

  ઈન્સ્ટીટ્યુટ ઓફ લો, નીરમા યુનિવર્સિટી તથા ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી દ્વારા જુવેનાઇલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેક્શન) અધિનિયમ - ૨૦૧૫ વધારે વાચો...

 • સુધારેલ જે. જે, એક્ટ, ૨૦૧૫ વિષય પર ચર્ચા

  ૮ અને ૯, ફેબ્રુઆરી, ૨૦૧૬            

  રાજ્ય સ્તર ઓરિએન્ટેશન પ્રોગ્રામ અને નિયમ મુસદ્દાની વર્કશોપ નવા કાયદા અમલમાં પર, જુવેનાઇલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન) એક્ટ, વધારે વાચો...

 • આમંત્રણ

  ૨૧ જાન્યુઆરી, ૨૦૧૬            ૧૦:૦૦ સવારે

  ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવેર્સીટી તથા ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સંયુક્ત ઉપક્રમે “ફોરેન્સિક સાઇકોલોજી ડે વધારે વાચો...

 • તાલીમ

  ૨૧ થી ૨૩ ડિસેમ્બર, ૨૦૧૫            ૧૦:૦૦ સવારે

  તા.૨૧.૧૨.૨૦૧૫ થી તા.૨૩.૧૨.૨૦૧૫ દરમિયાન EDI, ભાટ ગામ, ગાંધીનગર ખાતે ડ્રગ્સના દુરઉપયોગ દ્વારા બાળકો પર થતી અસર વિષય પર ગુજરાત વધારે વાચો...

પરિચય

સંકલિત બાળ સુરક્ષા યોજના રાજ્ય સરકાર દ્વારા જવાબદારી સ્વીકારવામાં મહત્વપૂર્ણ ફાળો આપશે કે જેમાં એવી વ્યવસ્થા નિર્માણ કરવામાં આવે કે જે કાર્યદક્ષ અને અસરકારક રીતે બાળકોની સુરક્ષા કરી શકે. આ બાબત ‘બાળકો માટે સુરક્ષાના અધિકાર’ અને ‘બાળકના શ્રેષ્ઠ હિત’ ના મધ્યવર્તી સિધ્ધાંતો પર આધારિત છે. તેથી ‘મુશ્કેલીમાં મુકાયેલ બાળકોનાં હિત અને કલ્યાણમાં સુધારણા લાવવા માટે ફાળો આપવો તેમજ બાળકો સાથે દુરાચાર, અવગણના, શોષણ, પરિત્યાગ અને વિચ્છેદ તરફ લઇ જતી પરિસ્થિતિ કે કાર્યોમાં રહેલા જોખમો ઘટાડવા’.

 

આ ઉદ્દેશો આ પ્રકારે સિધ્ધ કરી શકાય.

(૧) બાળ સુરક્ષા સેવાઓની પહોંચ અને ગુણવત્તામાં સુધારો લાવવો.
(૨) બાળ અધિકારો, પરિસ્થિતિ અને સુરક્ષા સંબંધી વાસ્તવિક્તાઓથી જનતાને જાગૃત કરવી.
(૩) બાળ સુરક્ષા માટે સ્પષ્ટપણે જવાબદારીઓ અને જવાબદારીની વધારે ...

logo1 logo2 logo3 logo-gu   logo5
Scroll Image