Gujarat State Child Protection Society under the Right to Information Act-2005, Details of Appellate Block 19, 3rd floor, Dr. Jivraj Mehta Bhavan, Gandhinagar |
||||
ક્રમ | સબંધિત વિષય/કામગીરી | મદદનીશ જાહેર માહિતી અધિકારી | જાહેર માહિતી અધિકારી (પી.આઈ.ઓ) | અપીલ સત્તાધિકારી (એપેલેટ ઓથોરીટી) |
---|---|---|---|---|
૧ | બાળ સુરક્ષા સેવાઓને લગતી માહિતી, ચાઈલ્ડ વેલ્ફેર કમીટી, જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ, બાળ સંભાળ ગૃહો, મહેકમ, વહીવટી મુદ્દાઓ | કુ. નિતિષાબેન જોષી પ્રોગ્રામ ઓફિસર (CNCP) શ્રીમતી સોનલબેન પટેલ પ્રોગ્રામ ઓફિસર (JCL) શ્રી પાયલબેન મોદી, એકાઉન્ટ ઓફિસર (ઈ.ચા) |
શ્રી ઈન્દ્રજીતસિંહ ચૌહાણ પ્રોગ્રામ મેનેજર (Child Protection) જી.એસ.સી.પી.એસ., ગાંધીનગર. ઈ-મેઈલ : pmcp-gscps-gnr@gujarat.gov.in |
શ્રી જી.એન.નાચીયા ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર, ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટી |
૨ | બાળ સુરક્ષા સેવાઓને લગતી માહિતી અને તાલીમ, આઈ.ઈ.સી.અને એડવોકેસીને લગતી માહિતી | શ્રી જગદીશભાઈ લાડુમોર પ્રોગ્રામ ઓફિસર (Training) શ્રી વિશાલભાઈ જે. ત્રિવેદી પ્રોગ્રામ ઓફિસર (IEC & Advocacy) |
શ્રી હરસુખભાઈ કાથડ પ્રોગ્રામ મેનેજર (Training, IEC and Advocacy) જી.એસ.સી.પી.એસ.,ગાંધીનગર ઈમેઈલ: pmtrgiec-gscps-gnr@gujarat.gov.in |
|
૩ | બાળ સુરક્ષા સેવાઓને લગતી માહિતી અને બિન સંસ્થાકિય કામગીરી, સ્ટેટ એડોપ્શન રીસોર્સ એજન્સીને લગતી માહિતી | શ્રી યજ્ઞેશભાઈ પટેલ, પ્રોગ્રામ ઓફિસર (SARA) |
કુ. નયનાબેન છાટબાર, પ્રોગ્રામ મેનેજર, State Adoption Resource Agency ગાંધીનગર ઈમેઈલ : pmsara-gscps-gnr@gujarat.gov.in |
|
વેબ સાઈટ :- www.gscpsdsd.in ઈ-મેઈલ : ceo-gscps-gnr@gujarat.gov.in ફોન નં. : ૦૭૯-૨૩૨૪૨૫૨૧/૨/૩ |
માહિતી મેળવવાના અધિકારનો કાયદો-૨૦૦૫ હેઠળ જાહેર સત્તા મંડળ અને જાહેર માહિતી અધિકાર
જાહેર સત્તા મંડળ
ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટીબ્લોક ૧૯/૩જો માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર વેબ: www.gscpsdsd.in |
|||
ક્રમ | માહિતીનો પ્રકાર | જાહેર માહિતી અધિકારી (પી.આઈ.ઓ.) | એપેલેટ ઓથોરીટી |
---|---|---|---|
૧ | સંકલિત બાળ સુરક્ષા યોજનાને લગતી માહિતી, ચાઈલ્ડ વેલ્ફેર કમીટી, જુવેનાઈલ જસ્ટીસ બોર્ડ, બાળ સંભાળ ગૃહો, મહેકમ, વહીવટી મુદ્દાઓ |
જીલ્લા બાળ સુરક્ષા અધિકારી જીલ્લા બાળ સુરક્ષા એકમ |
પ્રોગ્રામ મેનેજર, ચાઈલ્ડ પ્રોટેક્શન, જી.એસ.સી.પી.એસ. ગાંધીનગર |
૨ | સંકલિત બાળ સુરક્ષા યોજનાને લગતી માહિતી અને તાલીમ, આઈ.ઈ.સી.ને લગતી માહિતી |
પ્રોગ્રામ મેનેજર, તાલીમ, આઈ.ઈ.સી. જી.એસ.સી.પી.એસ.ગાંધીનગર |
|
૩ | સંકલિત બાળ સુરક્ષા યોજનાને લગતી માહિતી અને બિન સંસ્થાકિય કામગીરી, સ્ટેટ એડોપ્શન રીસોર્સ એજન્સીને લગતી માહિતી |
પ્રોગ્રામ મેનેજર, સ્ટેટ એડોપ્શન રીસોર્સ એજન્સી, જી.એસ.સી.પી.એસ. ગાંધીનગર |